ડીસા તાલુકાના વિરુણા ગ્રામ પંચાયત જર્જરિત હાલતમાં

હિન્દ ન્યૂઝ, ડીસા બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકા ના વીરોના ગ્રામ પંચાયત જલજીત હાલતમાં જોવા મળતી લોકોની અનેકવાર રજૂઆત કરવા છતાં સરપંચ તલાટી પોતાની મનમાની ચલાવી રહ્યા. લોકોએ – અનેક વાર આ બાબતે સરપંચ તલાટીની જાણ કરતા હોવાના આ બાબતે ગામના એક જાગૃત નાગરિક સોશિયલ મીડિયામાં ફોટા વાયરલ કરતા પંચાયત ની હાલત દ્રશ્ય ઉપરથી આપ નક્કી કરી શકો છો શૈક્ષણિક સરપંચ હોવા છતાં ગામમાં કોઈ વિકાસના કરતા હોવાના લોકમુખે તે જાણવા મળી રહ્યું છે. ડીસા તાલુકાના વિરોણા ગ્રામ પંચાયત ભવિષ્ય ની અંદર કોઈ દુર્ઘટના બને તો તેનો જવાબદાર કોણ? ગ્રામ પંચાયત … Continue reading ડીસા તાલુકાના વિરુણા ગ્રામ પંચાયત જર્જરિત હાલતમાં